મોરબી : સિરામિક એસો.ની ઓફિસ પાસે સર્વિસ રોડ રીપેર કરવાના કામના શ્રી ગણેશ

- text


 

મોરબી : મોરબીમાં સિરામિક એસો.ની ઓફિસ પાસે તેમજ ત્રાજપર ચોકડી પાસે સર્વિસ રોડની હાલત બિસ્માર હતી. જેને રીપેર કરવા સિરામિક એસો.એ તંત્રને રજુઆત કરી હતી. આ રજુઆત સફળ રહેતા સિરામિક એસો.ની ઓફિસ પાસે સર્વિસ રોડ રીપેર કરવાના કામનો શુભારંભ થયો છે. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા માત્ર સિરામિક એસો.ની ઓફિસ પાસે જ નહીં પરંતુ શહેરમાં તમામ રોડ ઉપર જ્યાં સર્વિસ રોડ બિસ્માર હાલતમાં છે તેને રીપેર કરવો જોઈએ.

- text