મોરબી : અરજણભાઈ રામજીભાઈ સવાડીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી અરજણભાઈ રામજીભાઈ સવાડીયા, તે અતુલભાઈ (98792 84059), કિશોરભાઈ (98793 99078) તથા જગદીશભાઈ (98252 41026)ના પિતાશ્રીનું તા. 03/12/2020ને ગુરુવારે અવસાન થયેલ છે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિને લઈને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. અને સદ્દગતનું બેસણું ટેલિફોનિક રાખેલ છે. (રવજીભાઈ 98257 03515, વિરજીભાઇ 98794 96239)