હડમતિયા : વજીબેન નરશીભાઈ કામરીયાનું અવસાન

ટંકારા : હડમતિયા નિવાસી વજીબેન નરશીભાઈ કામરીયા (ઉ.વ. ૭૦), તે કેશવજીભાઈ કામરીયાના કાકી તથા અશોકભાઈ, મનોજભાઈના દાદીનું તા. 3/12/2020ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. કોરોના મહામારીને કારણે સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. ટેલિફોનિક શોક સંદેશો પાઠવી શકાશે. (કેશવજીભાઈ કામરીયા 99748 54255, અશોકભાઈ કામરીયા 99253 93146)