ઘુનડા (સ) ગામના સરપંચ પ્રવીણભાઈ કરશનભાઇ રંગપરિયાનું નિધન

 

મોરબી : ઘુનડા (સ) ગામના સરપંચ પ્રવીણભાઈ કરશનભાઇ રંગપરિયા ઉ.વ.52 નું તા.19 ના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સદગતનું ટેલિફોનિક બેસણું તા.20 ના રોજ રાખેલ છે.નાગજીભાઈ રંગપરિયા-9913124190, ધનજીભાઈ રંગપરિયા-9825548361, હિતેશભાઈ રંગપરિયા-9712529195, અશોકભાઈ રંગપરિયા-9979443028, મુકેશભાઈ રંગપરિયા-9913553777, સંજયભાઈ રંગપરિયા-9909082241, અનિલભાઈ રંગપરિયા-9913003300 ઉપર શોક સંદેશ પાઠવી શકાશે.