મોરબી : રવાપર-ઘુનડા રોડ પર અકસ્માતમાં યુવાનનું ઘટનાસ્થળે મોત

- text


મોરબી : મોરબીના રવાપર-ઘુનડા રોડ પર વાહન અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે રાત્રે મોરબીમાં રવાપર-ઘુનડા રોડ પર અજાણ્યા વાહનની હડફેટે આવી જતા વિક્રમભાઈ રાવળદેવ (ઉ.વ. 45, રહે. રવાપર ગામ)નું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. હાલમાં પોલીસ આ બનાવ અંગે ફરિયાદ નોંધી છે. તેમજ આ બનાવની વધુ તપાસ કરી રહી છે.

- text

વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…

https://t.me/morbiupdate

- text