નાનીવાવડી નકળંગ નેજાધારી ગ્રુપ દ્વારા બેસતાવર્ષની પ્રેરણાદાયી ઉજવણી કરાઈ

- text


મોરબી : નાનીવાવડી ગામ આમ તો સેવાકય પ્રવૃત્તિમાં હંમેશા આગળ જોવા મળી રહ્યું છે. ત્યારે બેસતાવર્ષના દિવસે નકળંગ નેજાધારી ગ્રુપ દ્વારા અબોલ જીવ ને લીલુ ઘાસ ખવડાવીને સેવાયજ્ઞ પ્રવૃત્તિઓમાં જોડાયા હતા અંદજીત 150 થી 200 ગાયું ને લીલું ખવડાવ્યું હતું. આ સાથે મધર ટેરેસા માં પણ બાળકો માટે કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાનીવાવડી ગામના યુવાનો દ્રારા આ ગ્રુપ શરુ કરવામાં આવ્યું છે અને પોતાની પોકેટ મનીમાંથી સેવાકિય પ્રવૃત્તિ હાથ ધરી છે. ત્યારે ગામના યુવાનોએ બેસતાવર્ષના દિવસે સેવાકાર્યો કરી નવા વર્ષની પ્રેરણાદાયી ઉજવણી કરી સમાજમાં પોઝિટિવ મેસેજ આપ્યો હતો.

- text

મોરબી અપડેટ પરીવાર દેશ અને દુનિયામાં રહેતા મોરબીવાસીઓ સહીત તમામ લોકોને દિવાળી અને નૂતનવર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.

વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…

https://t.me/morbiupdate

 

- text