દિવાળીએ ઘરમાં પાથરો અનેરો ઉજાસ : આકર્ષક રોશની ફેલાવતા સ્વદેશી દીવડાઓ માત્ર રૂ. 149માં 12 પીસ…

- text


 

મોરબીમાં ફ્રી હોમ ડિલિવરી : અનોખા દીવડાની રોશનીનો ઝગમગાટ દિવાળીની ઉજવણીને ચાર ચાંદ લગાવશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દિવાળીનો પર્વ રોશનીના ઝગમગાટ વગર અધુરો છે. ત્યારે મોરબીમાં લોકોને ઘરે બેઠા આકર્ષક રોશની ફેલાવતા દીવડાઓ તે પણ કોઈ પણ પ્રકારના ડિલિવરી ચાર્જ વગર આપવામાં આવે છે. આ દીવડાની કિંમત પણ ખૂબ નજીવી રાખવામાં આવી છે.

આધુનિક ટેકનોલોજીવાળા લાઇટિંગને પણ પાછળ મૂકી દયે તેવા દીવડા મોરબીવાસીઓના ઘરની રોનક વધારવાના છે. આ દીવડા 100 ટકા સ્વદેશી છે. જે અત્યારના લાઇટિંગને પણ ઝાંખા પાડે તેવા છે. દીવડાની કિંમત માત્ર રૂ. 149માં 12 પીસ છે. જેમાં કુલ 4 પ્રકારના લાઇટિંગ વાળા દીવડાનો સેટ મળશે. રિટેઇલર અને હોલસેલર્સ બન્ને આવકાર્ય છે. બલ્ક ઓર્ડર ઉપર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.મોરબીમાં આ દીવડા ઘેરબેઠા મેળવી શકાશે. કોઈ પણ ડિલિવરી ચાર્જ લેવામાં આવશે નહિ. તો આ દિવાળીએ સ્વદેશી દીવડાનો ઝગમગાટ ફેલાવી ઉજવણીને ચાર ચાંદ લગાવો. ઓર્ડર માટે વોટ્સએપ કરો. મો.નં. 9924893444 અથવા મો.નં. 8866394195.

- text

https://wa.link/w915kr

- text