મોટા દહીંસરા ગામેથી વ્હીસ્કીની બોટલો સાથે એક પકડાયો

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના મોટા દહીંસરા ગામેથી વ્હીસ્કીની બોટલો સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાં આ શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 14ના રોજ મોટા દહીંસરા ગામના ઉગમણા ઝાંપા નજીક અજયભાઇ રમેશભાઇ મીયાત્રા (ઉ.વ. 21)ને ગેરકાયદે વ્હીસ્કીની બોટલો નંગ 7 (કી.રૂ. 2100)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે વિદેશી દારૂની બોટલો કબ્જે કરી છે. તેમજ આરોપી અજયની અટકાયત કરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text