મોરબી : ઘનશ્યામભાઈ હરિભાઈ વાઘેલાનું નિધન

 

મોરબી : વાઘેલા ઘનશ્યામભાઇ હરિભાઈ તે ચંદ્રકાન્તભાઈ, વિપુલભાઈના પિતાશ્રી તથા કિશોરભાઈ, રાજુભાઇ, પ્રફુલભાઈના ભાઈનું તા. 7ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા.10ને ગુરુવારના રોજ રાખેલ છે. ચંદ્રકાન્તભાઈ મો.નં. 6356262047, વિપુલભાઈ મો.નં. 9586504560.