સિરામિક ઉદ્યોગોને હવે ઘરઆંગણે જ મળશે ખ્યાતનામ સુકાસો બ્રાન્ડનું ગુણવત્તાયુકત ઝીરકોનીયમ

 

ઝીરકોનીયમ સેન્ડ, ઝીરકોનીયમ ફ્લોર અને ઝીરકોનીયમ સિલિકેટ સહિતની અનેકવિધ પ્રોડક્ટ ઉપલબ્ધ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સિરામિક ઉદ્યોગોને હવે ઘરઆંગણે જ ખ્યાતનામ સૂકાસો બ્રાન્ડનું ગુણવત્તાયુક્ત ઝીરકોનીયમ ( zirconium) મળી રહેશે. જેમાં ઝીરકોનીયમ સેન્ડ ( zirconium sand ), ઝીરકોનીયમ ફ્લોર ( zirconium flour) અને ઝીરકોનીયમ સિલિકેટ ( zirconium silicate) સહિતની અનેકવિધ પ્રોડક્ટ ઉપલબ્ધ છે.

સુકાસો સેરાકલર્સ પ્રા.લી. હૈદરાબાદ સ્થિત કંપની છે. જે ઝીરકોનીયમ સેન્ડ ( zirconium sand ) ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા સહિતના દેશોમાંથી ઈમ્પોર્ટ કરે છે. બાદમાં તેને ગુણવત્તાસભર બનાવીને હોલસેલભાવે વેચાણ કરે છે. આ સાથે તેમાં પ્રોસેસ કરીને ઝીરકોનીયમ ફ્લોર ( zirconium flour) અને ઝીરકોનીયમ સિલિકેટ ( zirconium silicate) સહિતની પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અહીંની પ્રોડક્શન કેપેસિટી 1200 મેટ્રિક ટન પ્રતિ મહિનો છે. આ કંપની આઈએસઓ 9001 :2008 ડી.એન.વી. નેધરલેન્ડ દ્વારા સર્ટિફાઇ છે. સુકાસો બ્રાન્ડ જાણીતી અને ખૂબ વિશ્વસનીય છે. સેંકડો ઉદ્યોગો વર્ષોથી આ બ્રાન્ડ સાથે જોડાયેલા છે. ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગો પણ આ બ્રાન્ડની વિશ્વસનીયતા પારખીને તેની ગુણવત્તાયુકત પ્રોડક્ટ અજમાવી જુએ તેવો માર્કેટિંગ મેનેજર ધર્મેન્દ્ર રાયે અનુરોધ કર્યો છે. વધુ વિગત માટે ધર્મેન્દ્ર રાય મો.નં. 9016647527 અથવા અશોક રેડ્ડી મો.નં. 9848044307નો સંપર્ક કરવા જણાવાયું છે

સરનામું

સુકાસો સેરાકલર્સ પ્રા.લી.
કોર્પોરેટ ઓફિસ, પ્લોટ નં. 1275/1, રોડ નં. 73એ, જ્યુબિલિ હિલ્સ, હૈદરાબાદ- 500033

સિદ્ધિ સેરાકલર્સ પ્રા.લી.
સર્વે નં. 777 પૈ, એનએચ 8-એ, લખધીરપુર રોડ, મોરબી-363642ફેકટરીની જગ્યા વેચવાની છે

ઉલ્લેખનીય છે કે કંપનીની મોરબી ખાતે લખધીરપુર રોડ પર નેશનલ હાઇવે 8એ પાસે સર્વે નં. 777પૈ.માં જગ્યા આવેલી છે. કુલ 10.37 વિઘામાં આ જગ્યા પથરાયેલી છે. જેમાં શેડ પણ છે. અહીં પહેલા ગ્લેઝ કલર બનાવવાની ફેકટરી કાર્યરત હતી. જેની મશીનરી પણ હજુ હયાત છે. આ જગ્યા કંપની દ્વારા વેચવા માટે મુકવામાં આવી છે. જેની કિંમત રૂ. 50 લાખ પ્રતિ વિઘા લગાવવામાં આવી છે. ઉપરાંત આ જગ્યા ભળાપટ્ટા ઉપર આપવાની પણ કંપનીએ તૈયારી દર્શાવી છે. માત્ર જમીનનું ભાડું રૂ. 2 પ્રતિ સ્કવેરફૂટ તેમજ શેડ સાથે રૂ.7 પ્રતિ સ્કવેરફુટ રાખવામાં આવ્યું છે. વધુ વિગત માટે ધર્મેન્દ્ર રાય મો.નં. 9016647527, સી.ડી.ભાઈ મો.નં. 9825228856 અથવા અશોક રેડ્ડી મો.નં. 9848044307 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.