મોરબી : ટાયર કંપનીઓ દ્વારા સિવિલ હોસ્પિટલમાં PPE કીટ અપાઈ

- text


મોરબી : મોરબીના સામા કાંઠે આવેલ વિકાસ ટાયર દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલમાં 50 PPE કીટ ફ્રીમાં ડોક્ટરને આપવામાં આવી છે. કોરોનાની મહામારીના સમયમાં BKT ટાયર કંપની સાથે મળીને મોરબી સામાકાંઠે આવેલ વિકાસ ટાયર દ્વારા 50 PPE કીટ ડોક્ટરને ફ્રીમાં આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.

- text