મોરબીમાં ચાલુ વરસાદે વૃક્ષ કાર ઉપર પડ્યું ,સદનસીબે જાનહાની ન થઈ

- text


 

મોરબી : મોરબીમાં આજે બોપરના સમયે ધોધમાર વરસાદ પડ્યો હતો.ત્યારે ચાલુ વરસાદે પરસોતમ ચોકમાં પાર્ક થયેલી કાર પર અચાનક તોતીગ વૃક્ષ પડ્યું હતું.આ વૃક્ષ કાર ઉપર પડતા કારને ખાસ્સું નુકશાન થયું હતું.વરસાદના લીધે જમીનમાં પાણી ઉતરતા આ વૃક્ષ ઓચીતું ધારાશયી થયું હોવાનું જાણવા મળે છે.જોકે સદનસીબે આ ઘટનામાં જાનહાની થઈ ન હતી.

- text