મોરબીના રંગોલી આઈસ્ક્રીમમાં રક્ષાબંધનની ચાર ધમાકેદાર ઓફર્સ, ખાસ કોવિડ આઈસ્ક્રીમ લોન્ચ….

- text


  • રૂ.99માં અનલિમિટેડ આઈસ્ક્રીમ
  • ઓરીજીનલ મિલ્ક સેકમાં બાય ટુ ગેટ 1 ફ્રી
  • 1 કિલો બલ્ક પેક આઈસ્ક્રીમમાં 250 ગ્રામ ફ્રી
  • શ્રીખંડ અને લિકવિડ સ્વીટમાં એક કિલો ઉપર 500 ગ્રામ ફ્રી



મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના રંગોલી આઈસ્ક્રીમમાં રક્ષાબંધનની ધમાકેદાર ઓફર્સ શરૂ થઈ છે. જે તા.3થી 12 સુધી ચાલવાની છે. આ ઓફર્સમાં રૂ.99માં અનલિમિટેડ આઈસ્ક્રીમ, ઓરીજીનલ મિલ્ક સેકમાં બાય ટુ ગેટ 1 ફ્રી, 1 કિલો બલ્ક પેક આઈસ્ક્રીમમાં 250 ગ્રામ ફ્રી અને શ્રીખંડ અને લિકવિડ સ્વીટમાં એક કિલો ઉપર 500 ગ્રામ ફ્રી આપવામાં આવશે તો રક્ષાબંધનના તહેવાર ઉપર આ ઓફર્સનો લાભ લ્યો અને આઈસ્ક્રીમની મિજબાની માણો.

મોરબીની તો વાત જ અલગ છે. હાલ એક તરફ કોરોનાની મહામારીમાં લોકો આઈસ્ક્રીમથી દુર ભાગી રહ્યા છે. ત્યારે શનાળા રોડ ઉપર સુપર માર્કેટ પાસે ભાનું પ્લાઝમા આવેલ રંગોલી આઈસ્ક્રીમે કોવિડ-19 સ્પેશિયલ આઈસ્ક્રીમ લોન્ચ કર્યો છે. આ આઈસ્ક્રીમ આદુ, ફુદીના, તુલસી, તજ અને લવિંગ સહિતના આયુર્વેદિક મસાલાથી બનાવવામાં આવ્યો છે. જેથી તે ઇમ્યુનિટી પાવર વધારવામાં મદદરૂપ બને છે. વધુમાં આ આઈસ્ક્રીમના એક કપ સાથે એક કપ ફ્રી રાખવામાં આવ્યો છે.

રંગોલી આઈસ્ક્રીમમાં થીક સેકમાં રંગોલી સ્પેશિયલ, રોસ્ટેડ ડ્રાઇફૂટ, સ્પે. રાજસ્થાની અને સ્પે.કાજુ સહિતની 17 વેરાયટીઓ છે. સિગ્નેચર ક્રિએશન થીકસેકમાં રોઝ વેનીલા, સ્ટોબેરી ક્રીમ ઓરીઓ, સ્પે. ચોકો ઓરીઓ સહિતની 7 વેરાયટીઓ છે. જ્યારે આઈસ્ક્રીમ સ્કૂપમાં રંગોલી શાહી કપ, સ્પે.મારવાડ, ચોકો બ્રાઉની, કિટકેટ સહિતની 21 વેરાયટીઓ છે. આ સાથે આઈસ્ક્રીમ બલ્ક પેકમાં પાનકિંગ, રોઝ પેટલ, નેચરલ ગ્રીન ગ્વાવા, રોસ્ટેડ નટ સહિતની 20 વેરાયટીઓ છે.

- text

સ્લાઈસ આઈસ્ક્રીમમાં ક્રીમ કસાટા, ચોકલેટ ચિપ્સ, સ્ટોબેરી, બટર સ્કોચ ફ્લેવર છે. સિગ્નેચર ક્રિએશન આઇસ્ક્રીમમાં કેડબરી સ્પેશિયલ, ચોકલેટ ક્રન્ચ, ડ્રાઇફૂટ ખજાના, સ્પે.અમેરિકન સન્ડે સહિત 6 વેરાયટી છે. આઈસ્ક્રીમ કેકમાં હઝલ નટ્સ ચોકલેટ કેક, સ્ટોબેરી કેક અને ક્રીમ ફ્રુટ સલાડની ફ્લેવર છે. કિંગ કોનમાં કેસર, પિસ્તા, બટર સ્કોચ અને ચોકલેટની ફ્લેવર છે. કેન્ડીમાં રાજભોગ, આલમન્ડ ચોકોબાર, પંજાબી કુલ્ફી, પિસ્તા મલાઈ સહિતની 8 ફ્લેવર છે. આ સાથે ક્રીમ ફ્રુટ સલાડ પણ ઉપલબ્ધ છે. જ્યારે લસ્સીમાં સ્પે.ડ્રાઇફ્રુટ, ચોકલેટ, રોઝ અને ક્રીમ ફ્લેવર છે. વધુમાં અહીં ચોકો બ્રાઉની કોન તેમજ સેન્ટર બુસ્ટ કેન્ડી પણ લોન્ચ કરવામાં આવી છે. આમ અહીં વિવિધ વેરાયટીના સ્વાદનો લ્હાવો લેવા જેવો છે.

- text