રક્ષાબંધન નિમિત્તે મોરબીમાં વિવિધ સ્થળોએ ‘રાખી કેમ્પ’ યોજાયા

- text


મોરબી : મોરબીના વિવિધ સ્થળોએ પબ્લીક રીલેશન ઈન્સ્પેકટર જે. આર. રાવલ દ્વારા રાખી કેમ્પ યોજવામાં આવ્યા છે. આ પોસ્ટ ઓફિસના સ્ટાફ સાથે હોય છે. બહેનોને પોસ્ટ ઓફિસ સુધી જવું ના પડે તે માટે રાખડી સ્વીકારવા માટેના “રાખી કેમ્પ” વિવિધ સ્થળોએ કરવામાં આવે છે. સિનિ.સુપિ.ઓફ પેાસ્ટ. રાજકેાટ ડીવીઝન એમ. કે. પરમાર અને મેારબી પોસ્ટ માસ્ટર ડી. એ. મહેતાના માર્ગદર્શનથી યોજવામાં આવે છે. જે માટે મેારબી MDGના પેાસ્ટમેન પ્રભાતભાઇ ડાંગર, ઘનશ્યામભાઈ રજેાડીયા, મનસુખ સતેાલા અને ચંદ્રસિહ જાડેજા, ડી. જી. ભટ્ટ, હરસીત ત્રિવેદી, નંદાસીયાભાઇ ટીલાવતભાઇ, બીપીનમકવાણા ગઢવીભાઇ વિગેરે એ ખુબ જ જહેમત ઉઠાવેલ છે. તેમજ રવિવારે રજાના દિવસે પણ મેારબી પેાસ્ટઓફિસ દ્વારા ડીલવરી વિતરણ કરવા માટે ઓફિસ ચાલુ રાખવામાં આવશે..જેથી, બહેનેા દ્વારા મેાકલેલ રાખડી તેમના ભાઇ સમયસર બાંધી શકે.

- text

- text