મોરબી : ગાળા ગ્રામ પંચાયત દ્વારા ડસ્ટબીનનું વિતરણ

- text


મોરબી : મોરબી તાલુકાના ગાળા ગામે ગ્રામ પંચાયત દ્વારા ગામના દરેક ઘરે ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે દરેક ઘરની મુલાકાત લઈને કોરોનાની મહામારી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અને ઘરમાં રહેલા 60 વર્ષથી વધુ ઉંમરના લોકોની માહિતી એકત્ર કરવામાં આવી હતી.

- text