મોરબીની એમ.એમ.સાયન્સ કોલેજમાં વૃક્ષારોપણ અને સફાઈ અભિયાન

- text


મોરબી : મોરબીમાં એમ.એમ.સાયન્સ કૉલેજના NCC કેડેટ્સ દ્વારા કૉલેજ કેમ્પસ ખાતે સોશીયલ ડિસ્ટન્સ અને સૌની સેફ્ટીનું ધ્યાન રાખી સ્વચ્છતા અભિયાન તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટી દેવાંગભાઈ, કેતનભાઈ તથા પ્રિન્સિપાલ કંજારિયા તેમજ NCC ઓફિસર કેપ્ટન શર્માની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

- text