શ્રીજી ચોકલેન્ડ હવે ઘરે બેઠા ડિલિસિયસ કેક અને ચોકલેટની મજા કરાવશે

- text


ઓનલાઇન કેક અને બેકના કલાસીસ પણ કરાવાશે, આગામી કલાસ 14મીએ યોજાશે

મોરબી : મોરબીવાસીઓને હવે શ્રીજી ચોકલેન્ડ ઘરે બેઠા ડિલિસીયસ કેક અને ચોકલેટની મોજ કરાવવાનું છે. તો આપના કોઈ પણ પ્રસંગે ઓર્ડર કરો અને આપની મનપસંદ કેક તેમજ ચોકલેટ સહિતની વસ્તુઓ ઘરે બેઠા મેળવો.

મોરબીના શનાળા રોડ ઉપર જૈન દેરાસર સામે આવેલ શ્રીજી ચોકલેન્ડમાં કેક , કપ કેક, ડોનટ્સ, ગારલીક બ્રેડ, ચોકલેટ્સ વગેરે ડિલિસીયસ આઇટમો મળે છે. આ તમામ આઇટમો ઘરે બનાવેલી, તાજી , સુગર ફ્રી, ઓલિવ ઓઇલથી બનાવવામાં આવે છે.જેથી વજન ઘડાડનારા અને ડાયાબિટીસ વાળા લોકો પણ આરામથી આ બધી વસ્તુઓનો સ્વાદ માણી શકે છે.

શ્રીજી ચોકલેન્ડ દ્વારા પાર્ટી કેક તથા પાર્ટીના અન્ય ઓડર્સ સ્વીકારવામાં આવે છે. વધુમાં શ્રીજી ચોકલેન્ડ દ્વારા ખાસ ઓનલાઇન કેક એન્ડ બેક કલાસીસ પણ ચલાવવામાં આવે છે. જેમાં આગામી કલાસ તા.14 જુલાઈને મંગળવારે સાંજે 4થી 6 વાગ્યે યોજાશે. જેમાં વાઇટ ફોરેસ્ટ કેક , મિરર કેક, ફ્રુટ કેક, રેડ વેલવેટ કેક અને ચોકલેટ ટ્રફલ કેક બનાવતા શીખડાવવામાં આવશે.

વધુ વિગત માટે સંપર્ક કરો : 9909499977
9909499966

- text

- text