મોરબી : સોમવારે લેવાયેલા શંકાસ્પદ દર્દી સહિતના તમામ 53 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ

- text


મોરબી : વાંકાનેરના ઢુંવા ગામે રહેતા 31 વર્ષના યુવાનને ગઈકાલે સોમવારે શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો. અને તેના કોરોનાના ટેસ્ટ માટે સેમ્પલ.લેવામાં આવ્યા હતા. ઉપરાંત, મોરબી જિલ્લામાં ગઈકાલે સોમવારે રૂટિન સ્ક્રીનિગ માટે 52 સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારે આજે વાંકાનેરના શંકાસ્પદ દર્દી સહિત તમામ 53 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text