મોરબીમાં શનિવારે વધુ 55 લોકોના માસ સેમ્પલ લેવાયા

- text


મોરબી : મોરબીમાં માસ સેમ્પલિંગની કામગીરી અંતર્ગત આજે શનિવારે જુદી જુદી સરકારી હોસ્પિટલમાં 55 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમના રિપોર્ટ કાલે રવિવારે આવશે.

- text

મોરબી જિલ્લાની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં શનિવારે 55 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જોકે આજે કોઈ શંકાસ્પદ લક્ષણો વારા દર્દી નોંધાયા નથી. જ્યારે માસ સેમ્પલમાં મોરબીના વાવડી રોડના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા કોઈ વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા નથી. આ અંગે આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી હતી કે નવી ગાઈડલાઈન મુજબ પોઝિટિવ દર્દીના પરિવારજનો અને સંપર્કમાં આવેલા લોકોના પાંચ દિવસ બાદ સેમ્પલ લેવાના હોય છે.

- text