મોરબી : સાત વર્ષની બાળકીએ રમઝાન માસનું દસમું રોજુ પૂર્ણ કર્યું

- text


મોરબી : હાલમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. જેમાં મુસ્લિમ બિરાદરો આ આખા માસ દરમિયાન રોજા રહે છે. ત્યારે મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતા ગ્રીન ચોકમાં અનુપમ પાણીપુરીવાળા અલીભાઈ મતવાની સાત વર્ષની દીકરી અલવીનાએ રમઝાન માસનું દસમું રોજુ પૂર્ણ કરીને અલ્લાહની બંદગી કરેલ છે.

- text