મોરબી : પ્રવીણભાઈ મહાદેવભાઈ ચીકાણીનું અવસાન, બેસણું મોકૂફ

- text


મોરબી : પ્રવીણભાઈ મહાદેવભાઈ ચીકાણી (ઉ.વ. 47), તે મહાદેવભાઈ તથા કાંતાબેનના પુત્ર, રાજેશભાઈ તથા હરેશભાઇના ભાઈ તેમજ અરુણાબેન તથા રસીલાબેનના ભાભીનું તા. 16/04/2020ના રોજ અવસાન થયેલ છે. લોકડાઉનના કારણે સદ્દગતનું બેસણું તથા લૌકિક વાર મોકૂફ રાખવામાં આવેલ છે.

- text