મોરબીમાં માધવ સુઝુકીની બમ્પર ઓફર : ઘરે બેઠા વાહન બુક કરો અને મેળવો એક ગ્રામ સોનાનો સિક્કો ફ્રી

- text


 

લોકડાઉન નિમિતે ખાસ ઓફર : લાભ લેવાનું ચૂકશો નહિ

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીમાં લોકડાઉન નિમિતે માધવ સુઝુકી ખાસ ઓફર લઈને આવ્યું છે. જેમાં લોકો ઘરબેઠા સુઝુકીનું કોઈ પણ વાહન બુક કરશે તો તેને સોનાનો એક ગ્રામનો સિક્કો બિલકુલ ફ્રી આપવામાં આવશે. આ ઓફર મર્યાદિત સમય માટે હોય તેનો લાભ લેવાનું ચૂકવા જેવું નથી.

મોરબીમાં ગોકળદાસ પ્રાગજી જિનની બાજુમાં દરિયાલાલ સ્કવેરમાં આવેલ માધવ સુઝુકીમાં લોકડાઉનને લઈને એક સ્પેશિયલ ઓફર શરૂ કરવામાં આવી છે. આ ઓફરમાં આપના મનગમતા સુઝુકી કોઈ પણ વાહન ના બુકિંગ સાથે 1 ગ્રામ ગોલ્ડ કોઈન તદ્દન ફ્રી મળશે. આ ઓફર તા. 20 એપ્રિલ સુધી જ માન્ય રહેશે. ઓફર માત્ર લોકડાઉન પૂરતી જ મર્યાદિત હોય તેનો લાભ લેવાનું ભૂલતા નહિ. આ ઓફર નો લાભ લેવા આજે જ નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર અથવા નીચે આપેલી લિંક ઉપર વોટ્સએપ ઉપર ઓનલાઇન બુકિંગ કરાવો.

- text

આ સ્કીમ સુઝુકી ના દરેક મોડેલ પર ઉપલબ્ધ

મો.નં. : 9979378778 / 9558817745

વોટ્સએપ : https://bit.ly/2wB5pbg

- text