મોરબીમાં નવયુગ કરિયર એકેડમી દ્વારા NEETના ઓનલાઇન કોચિંગ કલાસ શરૂ

- text


અમદાવાદની ખ્યાતનામ એક્સ એલન ટિમ આપશે કોચિંગ : લોકડાઉન દરમિયાન ઘરે બેઠા કોચિંગ મેળવવાની સુવર્ણ તક

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીમાં NEETની તૈયારી કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે નવયુગ કરિયર એકેડમી સુવર્ણ તક લઈને આવી છે. નવયુગ એકેડમી દ્વારા NEETના ઓનલાઇન કોચિંગ કલાસ શરૂ કરવામાં આવનાર છે. જેમાં અમદાવાદની ખ્યાતનામ એક્સ એલન ટિમ કોચિંગ આપવાની છે. આમ લોકડાઉનના સમયનો સદુપયોગ કરવાની વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ તક મળવાની છે.

સમગ્ર મોરબી જિલ્લાના ધો.11 અને 12ના સાયન્સના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ મોરબીમાં જ રહીને અમદાવાદની એક્સ એલન ટીમનો લાભ મેળવી શકે તે માટે નવયુગ કરિયર એકેડમીમાં લોકડાઉન ખુલતાની સાથે જ માર્ગદર્શન સેમિનાર બાદ JEE / NEETના કલાસ શરૂ થનારા છે.

- text

પરંતુ આ લોકડાઉનના સમયગાળામાં NEETના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ધો.11 અને 12 સાયન્સ માટે ઓનલાઇન NEETના કલાસ અમદાવાદની એક્સ એલન ફેકલ્ટી દ્વારા શરૂ કરવામાં આવ્યા છે. આ એક્સપર્ટ ફેકલ્ટીનો લાભ માત્ર રૂ. 2000 જેવી નોમીનલ ફી સાથે મેળવી શકાય છે. આ ક્લાસમાં જોડાવવા માટે અથવા વધુ વિગત માટે નવયુગ કેરિયર એકેડમી મો.નં. 9979876520 અથવા 9727247472 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text