મોરબી ABVP દ્વારા ગુજરાત ABVP નવનિયુક્ત પ્રદેશ મંત્રીનું સ્વાગત કરાયું

- text


મોરબી : આજ રોજ ગુજરાત નવનિયુક્ત ABVP પ્રદેશ મંત્રી હિમાલયસિંહ ઝાલા મોરબીના પ્રવાસે આવ્યા હતા. જેનું ABVP મોરબી દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે પ્રદેશ મંત્રી દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાયું હતું. ABVPના આગામી કાર્યકમોની બેઠક રાખી ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ABVPના પૂર્વ કાર્યકર્તાઓ તથા વર્તમાન કાર્યકર્તાઓ મોટી સઁખ્યામા જોડાયા હતા.

- text