પ્રખ્યાત મોમ્સ ઢોસા પાર્લર હવે મોરબીમાં : ઢોસાની અનેક વેરાયટી, ચાઈનીઝ અને સિઝલરનો તડકો

- text


 કોઈ પણ પ્રસંગ કે પાર્ટીને અનુરૂપ ઓર્ડર પણ લેવાશે : સવારે ગરમાગરમ નાસ્તો પણ મળશે : મકરસંક્રાંતિ સુધી 10 ટકા ડિસ્કાઉન્ટ
અહીંના પેપર ઢોસાનું પાર્સલ વિદેશ પણ લઈ જઈ શકાય, 15 દિવસ સુધી કઈ ન થાય તેવી વ્યવસ્થા

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : રાજકોટના પ્રખ્યાત મોમ્સ ઢોસા પાર્લરનો મોરબીમાં શુભારંભ થયો છે. અહીં ઢોસાની અનેક વેરાયટી, પાઉભાજી અને ચાઈનીઝ, સિઝલર અને સૂપ સહિતની આઇટમો ઉપલબ્ધ છે. વધુમાં અહીંથી કોઈ પ્રસંગ કે પાર્ટી માટે પણ ઓર્ડર લેવામાં આવે છે. ઉપરાંત અહીં ખાસ ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે. જેમાં મકરસંક્રાંતિ સુધી 10 ટકા છૂટ આપવામાં આવી રહી છે.

મોરબીમા સ્કાય મોલ સામે અગાઉ ચાલી રહેલ મોમ્સ ઢોસા પાર્લરને હવે ભક્તિનગર વિસ્તારમાં એસ્સાર પેટ્રોલપંપ સામે ચાલુ કરેલ છે. મોમ્સ ઢોસા પાર્લર રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી કાર્યરત છે. જ્યા તેને ખૂબ લોકચાહના મળી છે. માટે હવે મોરબીમાં પણ બ્રાન્ચ શરૂ થઈ છે. અહીં મોમ્સ, સિઝલર, ચાઈનીઝ ખજાના, ચાઈનીઝ સ્ટાર્ટર, નુડલ્સ, રાઈસ ઉપરાંત ઢોસાની અનેવિધ આઇટમો, સૂપ અને ખાસ વિવિધ પ્રકારના સિઝલર સહિતના ફૂડ ઉપ્લબ્ધ છે. વધુમાં અહીંના પેપર ઢોસાની એ ખાસિયત છે કે તેને પાર્સલ કરીને વિદેશ પણ લઈ જઈ શકાય છે. કારણકે તેને 15 દિવસ સુધી કઈ થતું નથી.

- text

આ ઉપરાંત મોમ્સ ઢોસા પાર્લરમાં સવારે ગરમાગરમ પુરી, ભાજી, ગાઠિયા અને ચટણી સહિતનો નાસ્તો પણ ઉપ્લબ્ધ છે. મોમ્સ ઢોસા પાર્લર દ્વારા દરેક પ્રસંગો કે પાર્ટીમાં ઓર્ડર પણ લેવામાં આવે છે. ઉપરાંત ત્યાં આવનાર ગ્રાહકો માટે ખૂબ સારી બેઠક વ્યવસ્થા પણ છે. તો મોમ્સ ઢોસા પાર્લરના સ્વાદની લિજ્જત લેવા એક વખત જરૂર પધારો. વધુ વિગત માટે મો.નં. 9879995189 ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

મોમ્સ કા ટેસ્ટ સૌથી બેસ્ટ

- text