મોરબી જિલ્લાના ખેડૂતો માટે : મંગલમ સીડ્સ એપ ડાઉનલોડ કરી મેળવો રૂ.50 વોલેટ બેલેન્સ

- text


(પ્રમોશનલ આર્ટિકલ)

અમદાવાદ : બિયારણ ક્ષેત્રે દેશની અગ્રણી કંપની મંગલમ સીડ્સ લિમિટેડ દ્વારા હવે ખેડૂતો માટે ખાસ મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી છે. ખેડૂતો બિયારણ સહિતની વસ્તુઓની ખરીદી સરળતાથી તેમજ ફાયદાકારક રીતે કરી શકે એ માટે આ એપ શરૂ કરવામાં આવી છે.

ગૂગલ પ્લેસ્ટોર ઉપરથી મંગલમ સીડ્સ એપ ડાઉનલોડ કરી શકાશે. જેમાં પોતાનું નામ, મોબાઇલ નંબર અને સરનામાની વિગતો નાખીને ફાર્મર એકાઉન્ટ બનાવી શકાશે. આ બાદ એપ ઓપન કરશો ત્યારે આપનો રિવોર્ડ દર્શાવતુ એક પોપઅપ આવશે. અહીં સ્ક્રેચ કૂપન હશે, જ્યાં સ્ક્રેચ કરવાથી આપને રૂ.50નું વોલેટ બેલેન્સ મળશે. આ બેલેન્સનો ઉપયોગ આપ આગામી તા.15 જાન્યુઆરી બાદ કરી શકશો.

- text

મંગલમ સીડ્સ એપ ઉપરથી બિયારણની ઓનલાઇન ખરીદી કરશો તો આ બેલેન્સનો લાભ આપને મળશે. આ ઉપરાંત આપના વિસ્તારના એગ્રો ડિલર પાસેથી ખરીદી કરશો તો પણ આ રૂ.50ના બેલેન્સનું વળતર આપને મળશે. મંગલમ સીડ્સ એપ ઉપર હાલ તમામ પ્રકારના બિયારણની ખરીદી ઉપર ડિસ્કાઉન્ટ ઓફર છે. આગામી સમયમાં મંગલમ સીડ્સ એપમાં હજુ નવી ડિસ્કાઉન્ટ ઓફર તેમજ નવા વિભાગોની શરૂઆત થશે. મંગલમ સીડ્સ એપ ડાઉનલોડ કરવા અહીં આપેલ લિંક ઉપર ક્લિક કરો.

https://play.google.com/store/apps/details?id=com.infinium.mangalam&hl=en

- text