મોરબીની ABO પેથોલોજી લેબોરેટરીના 9માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે રવિવારે રાહતદરે કેમ્પ

- text


વિવિધ પ્રકારના રિપોર્ટ અત્યંત રાહતભાવે કરી અપાશે : કેમ્પનો લાભ લેવા સમગ્ર જિલ્લાની જનતાને નિમંત્રણ

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીમાં ABO પેથોલોજી લેબોરેટરીના 9મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે આગામી રવિવારે રાહતદરે લેબોરેટરી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અત્યંત રાહતદરે લોકોને વિવિધ પ્રકારના ટેસ્ટ કરી આપવામાં આવશે. આ કેમ્પનો લાભ લેવા સમગ્ર જિલ્લાનક જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

મોરબીના સાવરસર પ્લોટ-10, બ્રાહ્મણ વાડીની બાજુમાં, વ્રજ હોસ્પિટલની સામે, યશવી કોમ્પ્લેક્ષમા પ્રથમ માળે કાર્યરત ABO પેથોલોજી લેબોરેટરી સફળતા પૂર્વક આઠ વર્ષ પૂર્ણ કરીને નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે. તે નિમિત્તે ડો. પંકજ વડનગરા દ્વારા આગામી તા. 15ને રવિવારના રોજ સવારે 8થી બપોરે 2 કલાક દરમિયાન ABO પેથોલોજી લેબોરેટરી ખાતે રાહતદરે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ કેમ્પમાં ટોટલ બોડી ચેકઅપના રૂ. 3000ની બદલે રૂ. 1500, ડાયાબિટીસના રૂ. 50ની બદલે રૂ. 25, HbA1C( 3 મહિનાનું એવરેજ સુગર)ના રૂ. 450ને બદલે 250, લિપિડ પ્રોફાઈલ ( કોલેસ્ટ્રોલ)ના રૂ.450ને બદલે રૂ. 250, થાઇરોડ( TSH)ના રૂ. 250ને બદલે રૂ. 150, થાઇરોડ પ્રોફાઈલના રૂ. 500ને બદલે 300, વિટામિન બી12ના 650ને બદલે 350 અને વિટામિન ડીના રૂ. 1000ને બદલે રૂ. 600 લેવામાં આવશે. આ ઉપરાંતના વિવિધ પ્રકારના ટેસ્ટ પણ રાહતદરે કરી આપવામાં આવશે. ડાયાબીટીસ, ટોટલ બોડી અને કોલેસ્ટ્રોલ માટે ભૂખ્યા પેટે આવવાનું રહેશે.

આ રાહતભાવે કેમ્પનો લાભ લેવા સમગ્ર જિલ્લાની જનતાને ડો. પંકજ વડનગરા દ્વારા અપીલ કરવામાં આવી છે.તેમજ વધુ વિગત માટે મો.નં. 9558504136 અથવા ફોન નં. 02822 222422 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text