મોરબીના નવા સાદુંળકા ગામે નાટકનો કાર્યક્રમ રદ

- text


મોરબી : મોરબી તાલુકાના નવા સાદુંળકા ગામે તા.10/11/2019 ના રોજ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું.પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે આ નાટક કેન્સલ કરવામાં આવેલ છે. જેની દરેક ધર્મપ્રેમી જનતાએ નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

- text