મોરબીમાં મહિલાઓએ રંગોળીથી દર્શાવી દેશની એકતા અને તાકાત

- text


- text

મોરબી : મોરબીમાં ભક્તિ નિકેતન સોસાયટી ખાતે રમાબેન અંબાણી, રીમા અંબાણી, સચી અંબાણી, શ્વેતા રાજકોટીયા તથા કૃણાલ રાજકોટીયા દ્વારા એકતાની તાકાત દર્શાવતી 10×7 ફૂટની રંગોળી કરવામાં આવી હતી. જેમાં ભારતીય સૈનિકો, ખેડૂતો, શહીદો માટેની અમર-જવાન જ્યોત, ભારતનો નકશો, દરેક ધર્મના ધર્મસ્થાન તેમજ વચ્ચે એકતાની તાકાત રજુ કરતી મુઠ્ઠીના ચિત્રો દ્વારા રંગોળી કરવામાં આવી હતી. જેને આજુબાજુના સ્થાનિકોએ વખાણી હતી.

- text