મોરબી : R. B. Brothers ગ્રુપ દ્વારા અનાથ બાળકો સાથે દિવાળીની ઉજવણી કરાઈ

- text


- text

મોરબી : મોરબીમાં R. B. Brothers ગ્રુપના રાજ પંડ્યા તથા તેમના મિત્રો કાનો પટેલ અને અમીત આહિર દ્વારા અનાથ બાળકો સાથે ફટાકડા ફોડી, તેઓની સાથે સમય વ્યતીત કરીને દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ તેઓએ દિપાવલીની ઉજવણી મોરબીના ઝૂપડપટ્ટી વિસ્તારના બાળકો સાથે કરી હતી. તેમજ R. B. Brothers ગ્રુપ દ્વારા ગુજરાતભરમાં નિયમિત રીતે આવા ઉમદા કાર્યો કરવામાં આવે છે.

- text