મોરબીમાં શિવ અજંતાના નવા સોપાન ‘ઓક્ટ્રી હોટેલ’ની મહેમાનગતિ માણવા જેવી…

- text


અહીંના ઓરચીડ રેસ્ટોરન્ટનું લિજ્જતદાર ફૂડ મોરબીવાસીઓના મન મોહી લેશે : ઓક્ટ્રી પરિવાર દ્વારા સર્વે લોકોને દિવાળીની શુભકામના

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના જાણીતા શિવ અજંતા હોટેલ ગ્રૂપ દ્વારા નેશનલ હાઇવે ટચ જેવા સરળ લોકેશનમાં ઓક્ટ્રી હોટેલ શરૂ કરવામાં આવી છે. આ હોટેલ શહેરની એક માત્ર થ્રી સ્ટાર હોટેલ છે. સૌથી વધુ 52 રૂમ ધરાવતી આ વિશાળ હોટેલની હોસ્પિટલીટી ગ્રાહકો માટે એક યાદગાર સંભારણું બની રહેશે. ઉપરાંત અહીં આવેલા ઓરચીડ રેસ્ટોરન્ટનુ લિજ્જતદાર ફૂડ મોરબીવાસીઓના મન મોહી લેશે.

મોરબીમાં છેલ્લા 11 વર્ષથી કાર્યરત અને ખૂબ પ્રસિદ્ધ એવી શિવ અજંતા હોટેલ દ્વારા તેમનું નવું યુનિટ ઓક્ટ્રી હોટેલ શરૂ કરવામાં આવેલ છે. આ હોટેલ બેલ સેનેટરીવેર નજીક, નેશનલ હાઇવે 27-એ, જાંબુડિયા બ્રિજની નીચે આવેલ છે. હોટેલ ક્ષેત્રે ખૂબ અનુભવી એવા શિવ અજંતા હોટેલ ગ્રુપ દ્વારા આ હોટેલનું આધુનિકતા સાથેનું શ્રેષ્ઠ સંચાલન મોરબીના હોસ્પિટલીટી ક્ષેત્રે ક્રાંતિ લાવવા તરફ છે. હોટેલ અનેક સુવિધાથી સજ્જ હોવાની સાથો સાથ બેસ્ટ લોકેશન પણ ધરાવે છે.

આ હોટેલના કુલ 52 રૂમ ઉપલબ્ધ છે. જેમાં ડિલક્ષ, ગ્રાન્ડ રૂમ અને સ્યુટ રૂમ એમ ત્રણ પ્રકારના રૂમ ઉપલબ્ધ છે. દરેક રૂમમાં 24 કલાક રૂમ સર્વિસ, ઇલેક્ટ્રોનિક સેફ, હાઈ સ્પીડ વાઈ ફાઈ ઈન્ટરનેટ કનેક્ટિવિટી, વર્ક ડેસ્ક, ટી-કોફી મેકર, રેફ્રીજરેટર, સેટેલાઇટ એલસીડી ટીવી, ડાયરેક્ટ ડાઈલ (એસટીડી), હાઈજીનીક બાથરૂમ સહિતની સુવિધાઓ ઉપ્લબ્ધ છે.

- text

અહીં આકર્ષક ઓરચીડ રેસ્ટોરન્ટ છે. જેમાં વિવિધ પ્રકારના ગુણવતાયુકત ફૂડ જેવા કે પંજાબી, ચાઇનીઝ, ઇટાલિયન અને કોન્ટિનેન્ટલ પણ ઉપ્લબ્ધ છે. સાથો સાથ બપોરે 3 થી 6 દરમિયાન કોફી શોપ પણ છે.જેમાં સ્નેક્સ પણ મળી શકશે. અહીં ફાસ્ટફૂડમા પણ અનેકવિધ આઇટમો ઉપ્લબ્ધ છે. અહીં ફેમેલી સેલિબ્રેશન પણ થઈ શકે છે. હોટેલમાં આઉટડોર કેટરિંગની પણ વ્યવસ્થા છે. જેઓ પ્રાઇવેટ ઇવેન્ટ, કોર્પોરેટ ઇવેન્ટ અને વેડિંગ પણ થઈ શકે છે. અન્ય વિશેષ સુવિધાઓમાં એલીવેટર, ડોકટર ઓન કોલ, ટેક્ષી ઓન કોલ તેમજ એમ્પલ કાર પાર્કિંગનો પણ સમાવેશ થાય છે. વધુ વિગત માટે 9727711602 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

હાલ દિવાળીનો પર્વ છે. ત્યારે આપના પરિવાર સાથે આપ અહીંના ઓરચીડ રેસ્ટોરન્ટમાં લિજ્જતદાર વાનગીઓનો સ્વાદ માણવા જરૂર પધારો. વધુમાં ઓક્ટ્રી હોટેલ પરિવાર દ્વારા સર્વે મોરબીવાસીઓને દિવાળીની શુભકામના પાઠવવામાં આવી છે. આ દિવાળી આપના જીવનમાં ઉમંગ અને ઉત્સાહનો પ્રકાશ ફેલાવે અને આપનું નવું વર્ષ મંગલમય રહે તેવી શુભેચ્છા…

- text