મોરબીના શિવ હોલમાં ભવ્ય સેલ : રૂ. 150થી 250માં ટી શર્ટ, લેડીઝ ટોપ, કુરતી, પ્લાઝો, સાડી સહિતના ગાર્મેન્ટનો ખજાનો

- text


( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના શિવ હોલમાં જેન્ટ્સ, લેડીઝ અને કિડઝ ગાર્મેન્ટનો ભવ્ય સેલ શરૂ થયો છે. જેમાં શર્ટ અને ડિઝાઈનર સાડી સહિતની અનેકવિધ ગાર્મેન્ટ આઇટમો માત્ર રૂ. 150 થી 250માં મળી રહી છે.તેમજ નાઈટી, બરમુંડા પાઈજામાં સહિતની આઇટમો માત્ર રૂ. 150 થી 200માં વેચવામાં આવી રહી છે. આ સેલ માત્ર શુક્રવાર અને શનિવાર બે દિવસ પૂરતો જ સીમિત હોય વહેલી તકે આ સેલનો લાભ લેવા જેવો છે.

મોરબીના શનાળા રોડ પર સ્કાય મોલ સામે વિનાયક હોન્ડા પાસે આવેલા શિવ હોલમાં મહા બમ્પર ડિસ્કાઉન્ટ સેલ શરૂ કરવામાં આવ્યો છે. શક્તિ ફેશન હાઉસ શો રૂમ બંધ થતાં તેનો તમામ માલ આ સેલમાં 90 ટકા ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવી રહ્યો છે.અહીં બજારમાં રૂ. 500થી 2500મા વેચાતા બ્રાન્ડેડ ગાર્મેન્ટ માત્ર rs. 150થી 200મા મળે છે. અહીં ડિઝાઈનર સાડી 200માં, ડબલ બેડશીટ વિથ પીલો કવર રૂ. 250માં, બેંગ્લોર એક્સપોર્ટ ટાવલ રૂ. 200માં, જેન્ટ્સ ટી શર્ટ રૂ. 200મા તેમજ નાઇટી, બરમુંડા, પાઈજામાં સહિતની બ્રાન્ડેડ ગાર્મેન્ટ વેરાયટીઓ માત્ર રૂ. 150 અને 200મા ઉપલબ્ધ છે.

આ ઉપરાંત અહીં તદ્દન નજીવા ભાવે કિડ્સ માટે જેગીંગ, ટી શર્ટ, જીન્સ, બાબા સુટ, નેકર તેમજ લેડીઝ માટે ટોપ, જયપુરી પ્રિન્ટેડ કુરતી, પ્લાઝો, બૂંડા ડિઝાઈનર કુરતી મળે છે. સાથે અહીં 3XL, 4XL ટી શર્ટ અને બરમુંડા પણ ઉપ્લબ્ધ છે. આમ અહીં માતબર ડિસ્કાઉન્ટ ઉપર ગાર્મેન્ટ આઇટમો શુક્રવાર અને શનિવાર એમ માત્ર બે દિવસ સવારે 10 થી રાત્રે 10 દરમિયાન જ મળી રહી છે. ત્યારે આ સેલની અવશ્ય મુલાકાત લ્યો તેમ એક યાદીમાં જણાવાયું છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text