મોરબી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલાએ જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

- text


મોરબી : મોરબી જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ જીજ્ઞેશ કૈલાનો આજે જન્મદિવસ છે. તા. ૧૫-૧૦-૧૯૮૭ના રોજ જન્મેલા જીજ્ઞેશ કૈલા આજે જીવનના ૩૨ વર્ષ પૂર્ણ કરીને ૩૩ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. જીજ્ઞેશભાઈ ભાજપની જવાબદારી ઉપરાંત મોરબી કોલ. એસો.ના પ્રમુખ તરીકેની પણ જવાબદારી નિભાવી કરી રહ્યા છે.

જીજ્ઞેશ કૈલાએ આજે જન્મદિવસ નિમિત્તે મહેન્દ્રનગર ગામની સરકારી શાળાના વિદ્યાર્થીઓને પેડ, કંપાસ, બુક, ડ્રોઈંગ બુક તથા જરૂરી વસ્તુ સહિતની શૈક્ષણિક કીટનું વિતરણ તથા નાસ્તા વિતરણ કરી જન્મદિવસની અનોખી ઉજવણી કરી સમાજને સેવાકીય પ્રવૃત્તિ કરી ઉત્સવ ઉજવવાનો સંદેશો આપ્યો હતો.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text