મોરબીમાં PHYSIOFIT દ્વારા ગાંધી જયંતિ નિમિતે Fit India Runનું આયોજન

- text


મોરબી : મોરબીમાં PHYSIOFIT દ્વારા ગાંધી જયંતિ નિમિતે Fit India Runનું આયોજન સવારે 6-30 વાગ્યે કરવામાં આવ્યું છે. જેમાં લિટલ ગાંધી એટલે કે નાના બાળકની આગેવાનીમાં શનાળા રોડ સ્થિત PHYSIOFITથી બસ સ્ટેન્ડ સુધી તથા બસ સ્ટેન્ડથી PHYSIOFIT સુધી અંદાજે 100 લોકો દ્વારા દોડ લગાવવામાં આવશે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text