મોરબીના ટેકઝો કાર સ્ટુડિયોમાં નવરાત્રિની ખાસ ઓફર્સ : અનેકવિધ સર્વિસમાં 20 ટકાનું ડિસ્કાઉન્ટ

- text


એન્ટી ગ્લેર વિન્ડશિલ્ડ, એલો વહીલસ ડિટેઇલિંગ, કાર વ્રેપિંગ, હેડ લાઈટ રેસ્ટોરેશન અને સીરામીક કોટિંગ ઉપર ખાસ છૂટ

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીમાં કાર સર્વિસ માટે જાણીતા ટેકઝો કાર સ્ટુડિયો દ્વારા નવરાત્રિ નિમિત્તે આવતીકાલે તા.29થી આકર્ષક ઓફર્સ શરૂ કરવામાં આવનાર છે. જેમાં એન્ટી ગ્લેર વિન્ડશિલ્ડ, એલો વહીલસ ડિટેઇલિંગ, કાર વ્રેપિંગ, હેડ લાઈટ રેસ્ટોરેશન અને સીરામીક કોટિંગ ઉપર ગ્રાહકોને 20 ટકાની છૂટ આપવામાં આવશે.મોરબી- રાજકોટ હાઇવે પર શક્ત શનાળા રોડ ઉપર મારુતિ સુઝુકી શો રૂમ પાસે આવેલ ટેકઝો કાર સ્ટુડિયોમાં બ્રાન્ડ કારની વ્યાજબી ભાવે શ્રેષ્ઠ અને સંતોષકારક સર્વિસ આપવામાં આવે છે. તેમાં પણ હાલ નવરાત્રી આવી રહી હોય તે નિમિત્તે ટેકઝો કાર સ્ટુડિયોમા આકર્ષક ઓફર્સ શરૂ કરવામાં આવનાર છે. આ ઓફર્સ માત્ર નવરાત્રી દરમિયાન જ રહેવાની છે.

- text

ટેકઝો કાર સ્ટુડિયોમાં ઓડી, મર્શિડિઝ, બીએમડબલ્યુ, વોક્સવેગન, ફોર્ડ, ટોયોટા, હ્યુડાઈ અને મારુતિ સુઝુકી કંપનીની બ્રાન્ડ કારની સર્વિસ અત્યંત વ્યાજબી ભાવે ઉપ્લબ્ધ છે. અહીં અપરબોડી કોટિંગ, અન્ડરબોડી કોટિંગ, ફોમ વોશીંગ, ઇન્ટિરિયલ વોશિંગ, લાઈટ કાચ બફિંગ, સીટ કવર મેટિંગ, ઓલ કાર એસેસરીઝ અને પેઇન્ટ પ્રોટેક્શન ફિલ્મ સહિતની સર્વિસ આપવામાં આવે છે. નવરાત્રી નિમિતે અહીં એન્ટી ગ્લેર વિન્ડશિલ્ડ, એલો વહીલસ ડિટેઇલિંગ, કાર વ્રેપિંગ, હેડ લાઈટ રેસ્ટોરેશન અને સીરામીક કોટિંગ ઉપર 20 ટકાની છૂટ આપવામાં આવી રહી છે. તો આ ઓફર્સનો લાભ લેવાનું ચૂકશો નહિ. વધુ વિગત માટે પ્રકાશ પટેલ મો.નં.9737549233 તેમજ જયદીપ પટેલ મો.નં. 9106950062 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text