કુંભારીયા ગામની પરિણીતાએ ભુલથી ઝેરી દવા પી લેતા સારવારમાં

- text


મોરબી : માળિયાના કુંભારીયા ગામે રહેતી પરિણીતાએ ભૂલથી ઝેરી દવા પી લેતા તેને મોરબીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ મામલે એ ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ માળીયાના કુંભારીયા ગામમાં રહેતા સોનલબેન હિરેનભાઈ સંઘાણી (ઉ.વ.21) એ ભૂલથી ઝેરી દવા પી લીધી હતી. જેથી તેને મોરબીની મંગલમ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસ મથક દ્વારા બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text