વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે રક્ત દાન તથા ફ્રૂટ વિતરણ કરાયું

- text


મોરબી : ગત તા. 17 સપ્ટે.ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ઠેર-ઠેર સેવા પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી નાં ૬૯માં જન્મદિવસના પ્રસંગનાં ઉત્સવરૂપે ઉજવણીનાં ભાગરૂપે માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે બલ્ડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો તેમાં 45 બોટલ બ્લડ કરવામાં આવી હતી તેમાં ઉપસ્થિત માળીયા તાલુકા ના પ્રભારી શ્રી શિરીષ ભાઈ કાવર તથા માળીયા તાલુકા યુવા ભાજપ ના પ્રમુખ શ્રી મનીષ ભાઈ કાંજીયા તથા માળીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જયતિ ભાઈ sanja તથા માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રમેશ ભાઈ આહીર તથા મોરબી જિલ્લા ભાજપ ના મંત્રી શ્રી જેસગ ભાઈ હૂંબલ સરપંચશ્રી, તેમજ બહોળી સંખ્યા માં હાજરીમા ઉપસ્થિત ગામજનો દ્વારા ઘૂમધામ થી ઉજવણી કરવામાં આવી

- text

તેમજ નયનભાઈ કાવર તથા મણિલાલભાઈ સરડવાએ માળીયા સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર અર્થે ફ્રુટનું વિતરણ કર્યું હતું. આમ, સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા તેઓએ પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણી કરી હતી.

- text