મોરબીમાં 6 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે લાલપર નજીક એક શખ્સને 6 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે ઝડપી લીધો હતો.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બતમીના આધારે મોરબીના લાલપર ગામે ઓરસન ઝોન એપાર્ટમેન્ટ પાસે સર્વિસ રોડ ઉપર સંદિપભાઈ ચાઉ ઉ.વ.28 વાળાને રૂ.1800ની કિંમતની 6 બોટલ ઈંગ્લીશ દારૂ સાથે ઝડપી લઈ તેની સામે ઈંગ્લીશ દારૂના વેચાણ કરવા અંગે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text