લજાઈની દેવદયા માધ્યમિક શાળામાં મેજર ધ્યાનચંદના જન્મદિવસની ઉજવણી કરાઈ

- text


મોરબી : લજાઈ ગામની દેવદયા માધ્યમિક શાળામાં મેજર ધ્યાનચંદના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં મેજર ધ્યાનચંદના જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે સમગ્ર ભારત અને ગુજરાતમાં ” નેશનલ સ્પોર્ટ્સ ડે” ની ઉજવણી તેમજ “fit india movement” કાર્યક્રમ અંતર્ગત શાળામાં વિધાર્થીઓએ દોડ, લાંબી કુદ, કબડ્ડી , ગોળાફેંક, વગેરે રમતો રમી હતી તેમજ શરીર ની તંદુરસ્તી રાખવા માટે ના શપથ પણ લીધા.

- text

- text