નાલંદા કિડ્સમાં ભૂલકાઓ દ્વારા જન્માષ્ટમી મેળાનું આયોજન થયું

- text


મોરબી : મોરબીની અવની ચોકડી પાસે આવેલી નાલંદા કિડ્સ કે.જી શાળામાં ભૂલકાઓ દ્વારા જન્માષ્ટમી મેળાનું આયોજન કરાયું હતું. જેમાં યુ.કે.જી. ગુજરાતી માધ્યમના ભૂલકાઓ દ્વારા કૃષ્ણ ભગવાનની વિવિધ ઝાંખીઓનું પ્રદશન કરવામાં આવ્યું હતું. આ મેળામાં વાલીઓ અને સ્ટાફગણના માર્ગદર્શન હેઠળ ભૂલકાઓએ મનમોહક ઝાંખી કૃતિઓ રજૂ કરી સહુને મંત્રમુગ્ધ કર્યા હતા.

- text

- text