મોરબી જિલ્લા સ્કૂલ ગેમમાં અંડર 19 ફૂટબોલમાં વાંકાનેરની નિર્મલા સ્કૂલ વિજેતા

- text


મોરબી : મોરબીમાં તારીખ 27ને શનિવારે મોરબી જિલ્લા અંડર 19 ભાઈઓની ફૂટબોલની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેરની નિર્મલા કોન્વેન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓ ફાઇનલ સુધી પહોંચીને 2-0 સ્કોર સાથે વિજેતા બન્યા હતા. તેમની આ સિદ્ધિ બદલ તેમને વાંકાનેર પરિવાર તરફથી શુભેચ્છાઓ અને તેઓ રાજ્ય કક્ષાએ પણ વિજેતા થાય એવી શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text