મોરબી : સાંસદ મોહનભાઇના મોટાભાઈ કરમશીભાઈ કુંડારિયાનું નિધન

- text


મોરબી : સાંસદ મોહનભાઇના મોટાભાઈ કરમશીભાઈ કુંડારિયાનું નિધન

મોરબી : રાજકોટ લોકસભા વિસ્તારના સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારિયાના મોટાભાઈ કરમશીભાઈ કલ્યાણજીભાઈ કુંડારિયાનું અવસાન થતાં તેમના પરિવારમાં ઘેરોશોક વ્યાપી ગયો છે.આજે સદગતની સ્મશાન યાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી.જેમાં રાજકીય, સામાજિક, ઉધોગ ક્ષેત્રેના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સદગતને શ્રદ્ધાંજલી અર્પણ કરીને તેમના પરિવારને સાંત્વના આપી હતી.

- text

- text