વાંકાનેર : હાઇવે પર સીએનજી રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત : અજાણી મહિલાને ગંભીર ઇજા

- text


મહિલાની ઓળખ આપવા અપીલ

વાંકાનેર : મોરબી વાંકાનેર હાઇવે પર ઢુવા ચોકડી પાસે સીએનજી રીક્ષા બંધ ટ્રક પાછળ ભટકાતા પલટી ખાઈ જતાં એક અજાણી મહિલા ઉંમર વર્ષ આશરે ૪૫ ને ગંભીર ઇજા થયેલ છે જેને હાલ રાજકોટ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જો તેના કોઈ વાલી વરસનો કોન્ટેક્ટ થાય તો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન નંબર 02828220665 અથવા મોબાઈલ 9879076130 ઉપર જાણ કરવા વિનંતી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

 

- text