ઘરનું સપનું થશે સાકાર, મોરબી નજીક નીલકંઠ રેસીડેન્સીનું નિર્માણ

- text


નવલખી રોડ ઉપર અદ્યતન સુવિધાસભર ૧૮૦ મકાનનું આયોજન : બુકીંગ શરૂ

મોરબી : મોરબી નજીક ઘર ખરીદવાનું સપનું હવે સાકાર થશે. કારણકે નવલખી મેઈન રોડ ઉપર નીલકંઠ રેસીડેન્સીમાં અદ્યતન સુવિધાસભર ૧૮૦ મકાનના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે. જેની બુકીંગ પ્રક્રિયા પણ હાલ શરૂ થઈ ચુકી છે.

મોરબી નજીક નવલખી મેઈન રોડ ઉપર શ્રદ્ધા પાર્કના રસ્તા ઉપર નીલકંઠ રેસીડેન્સીના નિર્માણનું આયોજન કરવામા આવ્યું છે.જેમાં પ્રોજેકટ ટીમમા કમલેશભાઈ પટેલ, અશોકભાઈ પટેલ અને પ્રકાશભાઈ વરમોરા કાર્યરત છે. કુલ ૧૮૦ મકાન તૈયાર થનાર છે. જેમાં હવા ઉજશવાળું નયનરમ્ય વાતાવરણ, મજબૂત બાંધકામ, આકર્ષક ટાઇલ્સ, અન્ડર ગ્રાઉન્ડ વોટર ટેન્ક, બહાર તેમજ અંદર કલર, સેનેટરી વેર તથા પ્લમબિંગ પાઇપ ફિટિંગ, કિચન પ્લેટફોર્મ, સ્વીચ વાયર, કમ્પાઉન્ડ વોલ, મેઈન ગેઇટ, સીસીટીવી કેમેરા, આર.સી.સી. રોડ, ૨૪ કલાક પાણીની સુવિધા બોર સાથે, ભુગર્ભ ગટર સહિતની સુવિધાઓ ઉપ્લબ્ધ છે.

- text

હાલ આ મકાની બુકીંગ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. રૂ. ૧ લાખમાં મકાન બુક કરાવી શકાશે. શરતોને આધીન પ્રધાનમંત્રી આવાશ યોજના હેઠળ રૂ. ૨.૬૭ લાખની સબસીડી પણ મળવાપાત્ર છે. બુકીંગ માટે જયશ્રીબેન મો.નં. ૭૦૧૬૭૦૭૦૨૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text