મોરબીના કુબેર રોડ પર આખલા બાખડી પડતા નાસભાગ મચી

- text


મોરબી : મોરબીના કુબેર રોડ પર આજે બે આખલાઓ બાખડી પડ્યા હતા, જેના પરિણામે લોકોમાં નાસભાગ થઇ ગઈ હતી.

મોરબીના કુબેર રોડ પર અખલાઓનો ત્રાસ વધી રહ્યો છે, અવારનવાર આખલાઓ બાખડી પડતા લોકોના શ્વાસ અધ્ધર ચડી જાય છે તથા ભાગદોડ મચી જતી પણ જોવા મળે છે. આજે પણ કુબેર રોડ પર બે આખલાઓ આતંક મચાવતા નાસભાગ થઇ ગઈ હતી. અનેક વાહનચાલકો પોતાના વાહનોને છોડીને માંડ ભાગ્યા હતા. સદ્નસીબે કોઈ જાનહાની કે અકસ્માત થયો નહોતો અને લોકોના ટોળાએ અખલાઓને છુટા પાડ્યા હતા અને લોકોના શ્વાસ હેઠા બેઠા હતા.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

- text

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text