મોરબીમાં ૧૪મીએ પરમાણુ ઉર્જા વિષય ઉપર ખાસ સેમિનાર

- text


તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે વિશેષ આયોજન

મોરબી : મોરબીમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે આગામી તા. ૧૪ના રોજ પરમાણુ ઉર્જા વિષય ઉપર ખાંડ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરકારી સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

મોરબીમા પરમાણુ સહેલી જન જાગરૂક મંચ દ્વારા આગામી તા. ૧૪ના રોજ નગરપાલિકાના ટાઉન હોલ ખાતે સાંજે ૬ કલાકે પરમાણુ ઉર્જા વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન ખાસ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ માટે કરાયું છે. આ સેમિનારમાં તમામ ડેપ્યુટી કલેકટર, મામલતદારો, નાયબ માલતદારો તેમજ પોલીસ ખાતા અને જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓને ઉપસ્થિત રહેવા જણાવાયું છે. ઉપરાંત સીરામીક એસોસિએશનના પ્રમુખોને પણ હાજર રહેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

 

- text