મોરબી : સર્વોપરી શાળાના વિદ્યાર્થીઓએ બ્રેઇલ લિપિનું જ્ઞાન મેળવ્યું

- text


વિદ્યાર્થીઓએ સી. યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ ભુવનની મુલાકાત લીધી

મોરબી: શહેરની સર્વોપરી શાળામાં બધાં વિષયો ઉપરાંત બ્રેઇલ લિપિનો પણ અભ્યાસ કરાવવામાં આવે છે, તો આ લિપિનાં અભ્યાસ માટે શાળાના વિદ્યાર્થીઓને તારીખ ૨૦ને બુધવારે મોરબી સ્થિત સી. યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ ભુવન, લક્ષ્મીનગરની મુલાકાત કરાવવામાં આવી હતી. અંધજનો પોતાના રોજિંદા કામ, રમતો અને અભ્યાસ કેટલી સરળ રીતે કરી શકે છે તે સર્વોપરીના ભૂલકાઓએ નિહાળ્યું અને છેલ્લે બધાએ સાથે મળીને નાસ્તો પણ કર્યો હતો.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text

 

- text