વાંકાનેરમાં યુવતી ગુમ

- text


વાંકાનેર : વાંકાનરમાં રહેતી યુવતી ગઈકાલે ભંગારના ડેલામાં કામે ગયા બાદ ગુમ થઈ ગઈ હતી.આ બનાવ અંગે તેના ભાઈએ ગુમસુદા નોંધાવતા વાંકાનેર પોલીસે યુવતીની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર વાંકાનેરમાં રહેતી મનીષાબેન ગોરધનભાઇ વોરા ઉ.વ.21 નામની યુવતી ગઈકાલે સવારે તેની માતા સાથે વાંકાનેરના જડેશ્વર રોડ ઉપર આવેલ ભંગારના ડેલામાં મજુરી કામે ગઈ હતી અને બપોરના ચાર વાગ્યાની આસપાસ ત્યાંથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી. બાદમાં યુવતીનો પતો ન લાગતા તેના ભાઈ હરેશભાઇ ગોરધનભાઇ વોરાએ પોતાની બેન ગુમ થયાની વાંકાનેર પોલીસમાં નોંધ કરાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text