મોરબી તાલુકાના મારામારીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકના મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને રાજકોટ રેન્જની ટીમે લાલપર ગામેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસ મથકના મારામારીના ગુનામાં નાસતા ફરતા દિનેશ લક્ષ્મણભાઇ સોંદરવાને રાજકોટ રેન્જની ટીમે આજે લાલપર ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લીધો હતો. બાદમા આ આરોપીને મોરબી તાલુકા પોલીસ મથકને સોંપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text