મોરબી ના શનાળા ગામે તા.૨જીએ રામામંડળ

- text


મોરબી : મોરબી ના શકત શનાળા ગામે લીમડાવાળી મેલડી માં મંદિર પાછળ નવા પ્લોટ,ઉમિયા ચોક ખાતે તા.2 ને રાત્રે 8 કલાકે રામદેવ ગૌ સેવા રામામંડળ નેકનામવાળા દ્વારા રામામંડળ ભજવવાનું આયોજન કરવામા આવ્યું છે. આ રામામંડળ નિહાળવા માટે ધર્મપ્રેમીજનતા ને લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

- text